ખૂબ મોટી સંખ્યામાં દડાઓને એક પછી એક એવી રીતે ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે કે જ્યારે અગાઉનો દડો મહત્તમ ઊંચાઈએ હોય ત્યારે પછીનો દડો ફેંકવામાં આવે છે. જો મહત્તમ ઊંચાઈ $5\, m$ હોય,તો પ્રતિ મિનિટ ફેંકવામાં આવતા દડાઓની સંખ્યા કેટલી હશે? ($g = 10\, ms^{-2}$ લો):-

  • A
    $120$
  • B
    $80$
  • C
    $60$
  • D
    $40$

Explore More

Similar Questions

સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન કરતા પદાર્થ દ્વારા $h_1$ અને $h_2$ ઊંચાઈ કાપવા માટે લાગતો સમય અનુક્રમે $t_1$ અને $t_2$ હોય,તો $t_1$ અને $t_2$ નો ગુણોત્તર કેટલો થાય?

એક ખેલાડી દડાને $29.4 \; m s^{-1}$ ના પ્રારંભિક વેગથી ઉપરની તરફ ફેંકે છે. દડો કેટલી ઊંચાઈ સુધી જશે અને કેટલા સમય (સેકન્ડમાં) પછી તે ખેલાડીના હાથમાં પાછો આવશે? ($g = 9.8 \; m s^{-2}$ લો અને હવાનો અવરોધ અવગણો).

એક પદાર્થ $10 \ s$ માટે મુક્ત પતન કરે છે. આ મુસાફરી દરમિયાન તેનો સરેરાશ વેગ કેટલો હશે ($m/s$ માં)? ($g = 10 \ m/s^2$ લો)

જ્યારે હવાનો અવરોધ $|D| = bv$ દ્વારા આપવામાં આવે ત્યારે હવામાં ઊભી રીતે ફેંકવામાં આવેલી વસ્તુ માટે કયો આલેખ વેગ-સમયનો આલેખ શ્રેષ્ઠ રીતે દર્શાવે છે? તૂટક રેખા જો હવાનો અવરોધ ન હોત તો વેગનો આલેખ દર્શાવે છે.

$10 \, m$ ની ઊભી ઊંચાઈ પરથી પડતો એક પદાર્થ રેતીમાં $1 \, m$ જેટલું અંતર કાપે છે. રેતીમાં તેને અનુભવાતો સરેરાશ પ્રતિપ્રવેગ કેટલો હશે? (જ્યાં $g$ = ગુરુત્વપ્રવેગ)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo